Camera's Eye

18 August 2016

૩૩ મો ઇનામ વિતરણ સમારોહ

આપણા સમાજનો ૩૩ મો ઇનામ વિતરણ સમારોહ તા.૧૧/૦૯/૨૦૧૬ ને રવિવારના રોજ માઇ મંદિર ખાતે બપોરે ૧.૦૦ કલાકે યોજવામાં આવનાર છે.તો સમાજના દરેક સભ્યોને અમારી વિનંતી છે કે આ પ્રસંગને દીપાવવા આપ સૌની હાજરી જરૂરી છે.
આપ સૌનો સહકારથી જ સમાજ દીપી ઉઠશે.

લિ.મંત્રી શ્રી નિષિતભાઇ વ્યાસ.                           પ્રમુખ શ્રી. સંજયભાઇ મહેતા.